Gujarati Quote in Blog by Nilam Vithlani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dear .....જીંદગી
તારે ને મારે  કોઈ દીવસ નહી બને,
you behaved  like big enemy
હુ જયારે  બહુ ખુશ હોય ને
ત્યારે તુ રડાવા નુ Reason
ગોતી જ લે
હુ પણ તારા થી વધારે જિદ્દી છું
તુ ભલે ગમે એટલી પછાડે
ઉભી તો હુ થઈશ જ
તૂ ભલે ગમે તેવી રડાવે,
રડી લઈશ,
પણ
આંસુ  લુછી
ને ફરી હસીશ ખરી!
હૂ થાકીશ, હારીશ
પણ ચાલવાનુ નહી મુકૂ
અને..... હા!
આપણો આ સીલસીલો
હુ જીવીશ ત્યા સુધી  નો
રહશે.
તૂ પછાડીશ તો?
હુ ઉભી થઈશ.
તૂ તોડીશ તો?
હુ ફરી જોડાય
તૂ મીટાવીશ તો?
હુ ફરી બનીશ
તુ રડાવીશ તો?
હુ હસી ને
બહાર નીકળીશ
તૂ થકવીશ ને તો?
હુ થોડો આરામ કરી લઇશ..!
પણ તને તો આગળ નહી જ થવા દઉ
જો તુ ભાગીશ તો?
હુ તને પકડી લઈશ
અને એટલુ જ કહીશ
(ए जींदगी गले लगाले,
हम ने भी तेरे हर एक
गम को गले से
लगाया..!
है ना?)
અને જયારે હુ મરીશ ને.,
ત્યારે તુ પણ કહીશ
જીવવુ હોય તો મારા જેવુ
By the way
love u zindagi
love me zindagi

Gujarati Blog by Nilam Vithlani : 111507323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now