Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હિંમત
હિંમત તો ઘણી હોય પણ,
એનો ઉપયોગ બધી જગ્યાએ, નથી થતો.

આપણા વડીલો, ગુરુઓ,
માતા - પિતા ની સામે અણછાજતું,
વર્તન કરવું, કે સામે ગમે તેવા જવાબો આપવા,
એ કુ-સંસ્કાર નું ઉદાહરણ છે!!!

Gujarati Thought by Sejal Raval : 111507240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now