Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે તું મારી સાથે કાયદેસર જોડાઈ જઈશ,
ત્યારે હું તને એક નાના બાળકની જેમ વહાલ કરીશ,
ઉછળતા યૌવનની જેમ મારો પ્રેમ જતાવતો રહીશ,
પુખ્ત વયના દંપત્તિને જેમ દરેક નિર્ણયમાં સહભાગી બનીશ,
વૃદ્ધની જેમ સંભાળ રખાય એમ હું તને સાચવી લઈશ,
તું મારી છે અને મારી જ રહેવાની છે,
પણ હવે દુનિયા સામે તને મારી કહી શકું એજ વાતનો ઇન્તજાર છે !!!

#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111507204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now