Gujarati Quote in Religious by Nishit Purohit

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો...

પિતૃ ના પહેલા ભાગ પછી બીજો ભાગ સબમિટ થઈ ગયો છે અને 23 જુલાઈ ના રોજ પ્રકાશિત થશે...
બીજા ભાગ માં પિતૃ વિશે થોડી જાણકારી અને એક પ્રયોગ બતાવવા માં આવ્યો છે જેના ઘણા લાભ છે...

પિતૃ ના ત્રીજા ભાગ નું લખાણ ચાલુ છે...
ત્રીજા ભાગ માં પિતૃ થી થતા જીવન ના શારીરિક, માનસિક, આધ્યાત્મિક, આર્થિક તેમજ ધાર્મિક લાભ અને સત્ય ઘટના વિશે ઉલ્લેખ કર્યો છે...

દરેક વખતે નો મારો વિષય આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિકતા ને સાથે રાખી ને જ વર્ણવા માં આવશે... બધી જ પ્રકાર ની બુદ્ધિમતા, માનસિકતા અને ધાર્મિકતા એ માન્યતા આપેલ વિષય જ પ્રસ્તુત કરીશ.....


પિતૃ ના પહેલા ભાગ માં થોડી માહિતી છે... એ બધા ની ગતિ, નિર્માણ અને અંત આ બધા ઉપર વિસ્તાર થી જાણકારી આપતો રહીશ...

Gujarati Religious by Nishit Purohit : 111507123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now