Gujarati Quote in Poem by સાવજ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અફસોસ રોજ થાય છે કે કેમ હું અડગ ના રહ્યો મારા નિર્ણય પર,

અફસોસ રોજ થાય છે કે મ્યાન માં રહેલી ખડગ જ કેમ રહ્યો

અફસોસ રોજ થાય છે શું કામ આટલી respect. આપી કે જેને મારી કોઈ કદર નહોતી.

અફસોસ રોજ થાય છે કે શું કામ આં દિલને ધબકારા કોઈ બીજા ના આપ્યા.

અફસોસ રોજ થાય છે કે કેમ મે મારા સપનાં કોઈ બીજાની સાથે શણગાર્યા.


અફસોસ રોજ થાય છે કે કેમ હું કોઇની પ્રીત ના પાલવે બંધાયો.

અફસોસ રોજ થાય છે કે આખરે કઈ ભૂલ ની તે આવી સજા મળી મને

અફસોસ રોજ થાય છે કે કેમ મે મારું ભવિષ્ય કોઈ બીજા સંગાથે જોયું.

અફસોસ રોજ થાય છે કે આખરે મે એને જવા કેમ દીધી

અફસોસ રોજ થાય છે કે આખરે મે એને મારી લાઇફમાં આવવા કેમ દીધી.

અફસોસ રોજ થાય છે કે કોઈની યાદ માં મે સિગારેટ કેમ પીધી

બસ અફસોસ અફસોસ અફસોસ માત્ર ને  અફસોસ

- સાવજ

Gujarati Poem by સાવજ : 111507066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now