મેં ક્યાં કહ્યું તને કે મને ગુલાબ દે,
કે ક્યાં કહ્યું કે બેઇન્તેહા પ્યાર દે,
બસ જ્યારે ઉદાસ હોય મારુ મન,
ત્યારે તું ભલે હોય અજનબી પણ દિલ થી અવાજ દે,
મેં ક્યાં કહ્યું કે તું મોંગા સરપ્રાઈઝ ને ગિફ્ટ દે,
પણ જ્યારે જરૂર હોય મને સાથ ની ત્યારે,
બસ તારો અણમોલ એવો સાથ દે,
નથી માફક મને અમુલ્ય સોગાદોની,
બસ મારા માટે તારા સમય ની સોગાદ દે,
ભલે હોય તું અજનબી પણ તોય મને અવાજ દે.
B+ve