*સ્કુલ સુધી નો અભ્યાસ*
*તો ખાલી આપણું*
*જનરલ નોલેજ વધારવા માટે છે...*
*બાકી આપણાં જીવનમાં*
*કામ આવે એવાં પાઠ*
*તો દુનિયા ભણાવે છે....*
🌹🌹
*ધન દોલત વગર ની પણ જીંદગી માણી શકાય છે*
*"સાહેબ"*
*પરંતુ જીંદગી વગર એ ધન વાપરી ન શકાય*
🌹🌹
*ઉમર સાથે કંઈ લેવા-દેવા નથી, એકબીજાના વિચારો મળે*
*ત્યાં જ સંબંધ અને મિત્રતા થાય*
🌹🌹
*અહંકારની પાઘડી જો માથા પરથી ઉતરી જાય,*
*તો મોટામાં મોટી સમસ્યા પણ *પા-ઘડીમાં* *ઉકલી જાય.*
🌹 *શુભ સવાર* 🌹