Gujarati Quote in Book-Review by Mehul Dusane

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ક્યારેય પહેલા હસતો નહતો
જીવન નો અર્થ માત્ર જીવવું એ થતો હતો
હા તું જિંદગી આવી પછી હું હસતો થયો
જિંદગી જીવતા શીખ્યો
જીવન માણતા શીખ્યો
સપના જોતા શીખ્યો


પણ આ બધું થોડા સમય પૂરતું જ

કારણ
તું નથી હવે
નસીબ માં
નથી હવે જિંદગી માં

બસ છે તો યાદ બની ને માત્ર મારા હૃદય માં.

Gujarati Book-Review by Mehul Dusane : 111506157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now