Gujarati Quote in Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!*
(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ:
અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!!
એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!!

(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:
જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.
સુખી સુખ વહેંચે છે!!
દુઃખી દુઃખ વહેંચે છે!!
જ્ઞાની જ્ઞાન વહેંચે છે!!
ભ્રમિત ભ્રમ વહેંચે છે!!
ભયભીત ભય વહેંચે છે!!

(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:
આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો કારણકે,
ભોજન ન પચવાથી, રોગ વધે છે!!
પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!
વાત ન પચવાથી, ચુગલી વધે છે!!
પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!
નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!
ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!
દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!!
સુખ ન પચવાથી, પાપ વધે છે!!

વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!!
સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.

🙏Anil Mistri🙏
Please subscribe
YouTube channel
Bhramgyan

Gujarati Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111506140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now