વિચારણા ચાલી રહી છે.
આંખો અને હૃદય વચ્ચે...
આંખો પૂછે હ્રદય ને કે કેમ તારા તૂટવાની સજા મને મળી રહી છે.
આમ તે કેમ થયું?
હ્રદય બોલ્યું, ભૂલ તારી હતી.તે એમને નીરખ્યા હતા ને પછી મારી સાથે પરિચય થયો તેમનો.
તો બોલ હવે આમાં દોષ કોનો ?તારો કે મારો?
લિ.ભાવેશ એસ રાવલ