Gujarati Quote in Poem by Shiv Ki Diwani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ઝરણું"

જળ હળતું આ ઝરણું ખબર નહિ ક્યાં જઈને અટકશે,
નદીના આ નીરમાં તો ક્યાંય ખોવાય જાશે.

ગગનમાં માથી પડેલ પાણીની આ બુંદ ઝરણું બની વહે છે,
જળ હળતું આ ઝરણું ખબર નહિ ક્યાં જઈને અટકશે.

ખળખળ ખળખળ અવાજ કરતું વહેતું આ ઝરણું,
જળ હળતું આ ઝરણું ખબર નહિ ક્યાં જઈને અટકશે.

નથી રસ્તો તોય પહાડ પરથી વહેતું આ ઝરણું,
જળ હળતું આ ઝરણું ખબર નહિ ક્યાં જઈને અટકશે.

વરસાદના બુંદ માથી બનીને આ ઝરણું બીજામાં ભળી જાય
જળ હળતું આ ઝરણું ખબર નહિ ક્યાં જઈને અટકશે

Gujarati Poem by Shiv Ki Diwani : 111505904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now