મેં જ તો, તને પ્રેમ કરેલો, તું કયા #નુકસાન ની વાત કરે છે,
પ્રેમ થી રસતરબોળ આખું દિલ આપેલું, ને #નુકસાન ની વાત તું કરે છે?
#નુકસાન તો સો ટકા થયું છે તને, પણ.... મને ખોવાનું,
સમજાશે ને જ્યારે... ત્યારે થયેલા #નુકસાન નો અંદાજ પણ નહીં નિકાળી શકે.
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૦
#નુકસાન