special post for u besty
દિલ ની વાર્તા જો દોસ્તો સાથે કરવી હોય તો આઠે પ્રહર પણ ઓછા લાગે,
લટાર મારવા જો દોસ્તો સાથે જવું હોય તો ધરતી નો દરેક ખૂણો નજીક લાગે,
જો મારા દોસ્ત વિશે કંઈ લખવા બેસું તો કાગળ ને સ્યાહી પણ ઓછા લાગે,
ને જો વાતો કરવા બેસુ દોસ્ત સાથે તો આ આયખું યે ઓછું જ લાગે.
B+ ve