#livetopic
યુધ્ધ થાય કે ન થાય નુકસાન તો જનતાને છે જ. પેટ્રોલના ભાવ વધ્યા, ડિઝલ ના ભાવ પણ વધ્યા, રાંધણ ગેસનાં પણ વધ્યા. આ બધું ભોગવવા બહાર જવું પડે. પણ એમાં પણ નુકસાન...
ઘરમાં રહો તો મોંઘવારી મારી નાંખે અને બહાર જાઓ તો "કોરોના" મારી નાંખે...
નુકસાન તો બધી બાજુ છે...
_તપન ઓઝા
#નુકસાન