સાવધાની એટલી રાખી કે શું કહું
તોય દિલ માં વસી ગયા શું કરું
પ્રેમ તો હતો જ નહી એમ કહે છે
તોય મારા થઈ ગયા શું
કરું...

Gujarati Shayri by Nima Rathod : 111504747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now