આ પ્રણય બહુ પ્યારો શબ્દ છે સાહેબ.
તેમાં સાવધાની,વિશ્વાસઘાત કે સ્વાર્થ જેવા શબ્દો હોતા નથી.
ત્યાં તો બસ હોય છે એકબીજાના પ્રણય માં ગળાડૂબ થયેલા પ્રેમી યુગલો અને તેમનો એકબીજા પરનો વિશ્વાસ.
આ સાવધાની શબ્દ તો આ સ્વાર્થી અને કપટી જગત માટે છે.#સાવધાની
લિ.ભાવેશ એસ રાવલ