Gujarati Quote in Thought by Ajay Rabadiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવધાની રાખજો સાહેબ આ મહામારી સમય મા.
કેમકે ભાગવત ગીતા મા કહ્યું છે કે
દુનિયા માં તમારું કોઇ મહત્વ નથી,
પરંતુ કોઈનાં માટે તમે એક દુનિયા છો.

એટલા માટે જ જેમના માટે તમે દુનિયા છો એમના માટે ઘર થી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરજો અને સોસિયલ ડિસ્ટન્સ રાખી સાવધ રહેજો.

🙏👆🙏
#સાવધાની

Gujarati Thought by Ajay Rabadiya : 111504585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now