#સાવધાન રહો લોકો પર વિશ્વાસ કરતા પહેલા...
કયારેક બદનામ થવામાં કે રહેવામાં પણ મઝા છે. #ભાવિન
લોકોનો વિશ્વાસ તોડવા કરતા,
લોકોને વિશ્વાસ ન કરવા દેવા માં પણ ઘણી મઝા હોય છે.
આમ પણ બદનામ લોકો પર વિશ્વાસ કરે છે પણ કોણ?.
એટલેજ કયારેક બદનામ રહેવામાં પણ મઝા હોય છે...