Gujarati Quote in Quotes by Jayvant Bagadia

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બેદરકાર

જીવન એક બે પૈડાં ની કાર છે
આગળ વધવા માટે જરૂરી રફતાર છે,
પણ તમે જો હો બેદરકાર તો જગત માટે પણ તમે અસ્વીકાર છો,
પણ તમે કરશો તમારી દરકાર તો ,પ્રભુ નાં દરબાર માં પણ તમારો રણકાર છે અને તમે બધા માટે સ્વીકાર છો.

Gujarati Quotes by Jayvant Bagadia : 111504013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now