મીઠડી કચ્છી ભાષામાં ભૂતનાથ દાદાને ચરણે ધરેલા શબ્દપુષ્પો ... ગુજરાતના ખ્યાતનામ ગાયક અને મિત્ર એવા શ્રી ઓસમાણ મીર ના કંઠે .......
*********************************
આઉં તોકે સંભારીયાં ઘડી હેક ન વિસારીયાં
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયાં ...
મટ ભરેને ખીર સે આઉં તોકે વેંજારિયાં
ગંગાજી જે નીર સે આઉં તોજા પગ પખારીયાં ....
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયાં ....
ધતુરો, કરેણ, જાસૂદ ને બીલીપતર ચડાઈયાં
અબીલ ગલાલ કપૂર ને ચંદન સે શણગારીયાં ...
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયાં ...
એરાચી , વરીયારી ,ધતુરે વારી ભાંગ ભનાઇયાં
ગાંજે જી બાવા ભરી ચલમ આઉં તોકે ભોગ લગાઈયાં..
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયાં...
તંબુરો, ઢોલક,મંજીરા, ડમરુ,ડાક વજાઈયાં
ભૂતડે ભેરો જ તું અચે ત આઉં તોકે પ નચાઈયાં ....
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયાં..
અચ જ મૂંજે અંગણ તું તોકે ધલ અંધર વસાઈયાં
વેઠો વાટયું નેરિયાં ને અખિયું પ્યો પુસાઈયાં...
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયા..
થકયા વેદ, ગણ, શારદા આઉં કેતરા ગુણ તોજા ગાઈયાં
'અજીત' ઐયાં આઉં નેંઢડો કવિ તોકે મઠડા ગીત સુણાંઇયાં...
મુંજા ભૂતનાથ ભોળીયા આઉં તોકે સંભારીયા ...
@ અજીત પરમાર ના જય ભૂતનાથ