Gujarati Quote in Thought by Aarti bharvad

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવ્યા હતા તમે...........

મારી નાનીશી જીંદગીમાં આવ્યા હતા તમે,
નવી નવી ખુશીયો લાવ્યા હતા તમે,
સાથે રહીને તમારી જીવતા શીખ્યા અમે,
અચાનક અમને છોડીને ક્યાં ચાલ્યા ગ્યા તમે,
એક એક પળ અને ઘડીઓનો હવે ભાર લાગે છે,
હવે તમારા વગર જીવવું પણ બેકાર લાગે છે,
કુદરતનો ફરીસ્તો બનીને આવ્યા હતા તમે,
ખબર નહિ હવે તમને ફરી મળીશું ક્યાં અમે?........
આરતી.

Gujarati Thought by Aarti bharvad : 111503737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now