પ્રેમની એક જ વ્યાખ્યા "હું અને તું "
પ્રેમની એક જ પરિભાષા "હું અને તું"
પ્રેમનો એક જ સંવાદ "હું અને તું"
પ્રેમનો એક જ અહેસાસ "હું અને તું"
પ્રેમનો એક જ વિશ્વાસ "હું અને તું"
પ્રેમનો એક જ આસ્વાદ "હું અને તું"
પ્રેમનો એક જ રાગ "હું અને તું"
પ્રેમનું એક જ સંગીત "હું અને તું"
પ્રેમનો એક જ સ્વર "હું અને તું"
પ્રેમનું એક જ કારણ "હું અને તું"
પ્રેમનો એક જ પડાવ "હું અને તું"
પ્રેમનો એક જ અનુભવ "તારો અને મારો".
- કેયુર શાહ