“કાશ કોઈ મને કહી દે....”
“કાશ” કોઈ મને કહી દે,
તું કંઈ જ ના કર,
તું તારા બધા ટેન્શન છોડીને,
જિંદગીને એન્જોય કર,
વેઠી લીધું છે,તે ઘણું નાની વયમાં,
બસ,હવે તો તું આરામ કર,
જોઈ છે તને મેં જિંદગી થી લડતા;
બધા માટે બહુ કર્યું હવે તારા માટે તું કઈક કર,
જવાબદારી ના પોટલા નો ભાર છે તે ઝીલ્યો,
હવે તું એ ભારને હળવો કર,
“કાશ” કોઈ મને કહી દે,તું કઈજ ના કર.........
આરતી.