દિવસ માં ચાર , પાંચ વાર આઈ લવ યુ ના બોલતા પતિ બેદરકાર હોય એવું નથી હોતું એની પ્રેમ જતાવવાની રીત અલગ હોય ચાલુ વરસાદે પોતે પલળી છત્રી પત્નિ બાજુ રાખવી હોટેલ માં જઈ અે ત્યારે ના ભાવે છતાં પત્નિ ની મનપસંદ ડિશ મગાવી , એક સમયે બોલવાની જરૂરત નથી હોતી
#બેદરકાર