ચાલને આપણે બંને ફરી એક થઈએ... ફરી જીવી લઈએ થોડું... જૂની યાદોને જીવી લઈએ.. થોડું જૂનું હસી લઈએ... ફરી થોડા જૂના આંશુને વ્હાવી દઈએ... ચાલને આપણે બંને ફરી જીવી લઈએ... એજ જૂનાં રસ્તા પર ચાલીયે.. થોડી જૂની તકલીફો ને જીવી લઈએ.. ચાલને આપણે બંને એક થઇ જઈએ..