લોકોની લાઈફ પણ Matrimony સાઈટ જેવી થઈ ગઈ છે, અડધી સાચી અને અડધી ખોટી...જમીન સાથે જોડાયેલા રહેવામાં જ મજા છે. જ્યાં પૈસા છે ત્યાં તકલીફો પણ વધારે છે, અંબાણીજી ઊંઘની ટેબ્લેટ લઈને સૂતાં હશે જ્યારે કિસાનને જલ્દીથી ઊંઘ આવી જાય..
#ફાટેલા કપડાં અને ઘરડાં મા-બાપથી ક્યારેય પણ સરમાવવું નહિ...કોઈ બક-બક કરે તો પિયર વડાવી દેવાનું....😂😂😂😂🙊🙈😛