Gujarati Quote in Thought by jyotsana Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સક્ષમ

🥀હા હું એક વિદ્યાર્થી છું🥀


હા હું સક્ષમ છું,
મારી જાત થી,
મારા મન થી,
મારા જ્ઞાન થી,
હા હું એક વિદ્યાર્થી છું,
મન થી મજબૂત છું,
તન થી સક્ષમ છું,
ગમે તેવા અવરોધો ને દૂર ,
કરવાની ક્ષમતા છે મારામાં,
રાત દિવસ ની મહેનત છે મારામાં
જ્ઞાન ને ધરવાની ક્ષમતા છે મારામાં,
હા હું એક વિદ્યાર્થી છું,
મારા માં ધીરજ છે,
કાંઈક મેળવવા માટે હું સક્ષમ છું,
પ્રતીક્ષા કરું છું સફળતા ની,
કારણ કે હું સક્ષમ છું,સંઘર્ષ કરવામાં.
હા હું એક વિદ્યાર્થી છું.
હું સદા મહેનત નું કર્મ કર્યાં રાખીશ,
ફળ ની આસા વગર,
કારણ કે મને છે,દઢ વિશ્વાસ,
કે ફળ અવશ્ય મળશે.
હા હું એક યુવાન છું,
મનમાં થનગનાટ છે,
હું વિદ્યાર્થી છું
અને અને સદાકાળ ,
વિદ્યાર્થી બનીને રહીશ.
હું જ્ઞાન નો અર્થી બનીશ,
અને જ્ઞાન ને વહેંતો રહીશ,
મારા મન થી હું અડગ છું,
હા હું એક વિદ્યાર્થી છું,

Gujarati Thought by jyotsana Thakor : 111502811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now