આપણાં વિસ્તારમાં સૌથી વધુ વૃક્ષ લીંબડા ના છે , એટલે લીંબડાના બીજ(લીંબોળી) સરળતાથી મળી રહે....
હાલે ચોમાસાની ઋતુ હોઈ વગડામાં, રસ્તાની સાઇડ માં, કેનાલની સાઈડમાં, તળાવની આજુબાજુ જો લીંબોળીઓ છૂટી વેરીએ તો વરસાદના પાણીથી લીંબોળીઓ ઊગી નીકળશે... જેમાંથી જો 4 કે 5 લીંબડા ના વૃક્ષ થશે તો પણ ખૂબ છે... તો બધાં મીત્રો ચોમાસાની ઋતુ હોઈ વિવિધ બીજ ખાસ કરીને લીંબોળીઓ વેરી પર્યાવરણ બચાવવામાં સહભાગી થાય એવી નમ્ર અપીલ છે 🌧️🌧️☘️🍀🍃🌿🌴🌧️🌧️