તમારી પાસે અઢળક સંપત્તિ હોય , અમાપ સત્તા હોય અને અદ્વિતીય શારીરિક બળ હોય , પણ જો તમે માબાપનાં હૈયાં ઠાર્યાં ના હોય તો તમારા જેટલો વામણો દુનિયામાં કોઇ નથી પણ જો તમારી પાસે આ બધું ના હોય પણ માબાપ તમારાથી સંતુષ્ઠ હોય તો તમે દુનિયાના સૌથી વધારે સક્ષમ છો.
#સક્ષમ