Gujarati Quote in Funny by Bhavesh Bhavnagarii

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આયજે એક રિક્ષામાં બેઠો તો,
આગળ અરીસા ઉપર એક લાઇન લખી તી કે,

"હમસે ઉલઝને સે પહેલે હમારા ઇતિહાસ દેખ લેના..."

પસી જ્યારે ઉતર્યો અને ભાડું પૂછ્યું ત્યારે ખબર પડી કે,

ગામ આખું ૧૦/- ₹ લેતું હોય ઇ ફેરા ના આ ભાઈ ૨૦/- લેતા તા...😑😏😣😔😕🙃

#આ_મહામારીમાં_રિક્ષાભાડુ_પૂછીને_બેસવું ✍️

Gujarati Funny by Bhavesh Bhavnagarii : 111502333
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now