Gujarati Quote in Thought by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણું વતૅન જ આપણું પ્રતિબિંબ છે જો પ્રેમ જોઈએ તો પ્રેમ આપવો પડશે જો માન જોઈતું હોય તો આદર આપવો પડશે અને જો વિશ્વાસ જોઈતો હોય તો વિશ્વાસ કરવો પડશે. સબંધ ની શરૂઆત કોઈ બે વ્યક્તિ ના નિર્ણય થી થાય છે અને અંત એક વ્યકિત ના નિર્ણય થી.

Gujarati Thought by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111502122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now