મારી સાંસો માં ભળે,
એની મહેકનો સરવાળો...
મારા ગીત માં ભળે,
એના શબ્દ નો સરવાળો...
મારા અદરેકા આનંદમાં ભળે,
એના સ્પર્શનો સરવાળો..
મારા સ્નેહમાં ભળે,
એના પ્રેમનો સરવાળો...
મારા આતમના ભળે,
એના અસ્તિત્વનો સરવાળો...
એવો અનુપમ સરવાળો આપડો,
પ્રેમના ચોપડે લખાયો આજ...
*******************
Dhruti Mehta (અસમંજસ)