Gujarati Quote in Motivational by Hardik Pandit

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પત્રકારે એક સફળ વ્યક્તિ ને પૂછ્યું કે તમે સફળ થયા તેમાં તમને શું શું અવરોધ નડ્યા ?

તે વ્યક્તિ એ જવાબ આપ્યો કે "મને જ્યારે કોઈ કામ માં નિષ્ફળતા મળે તો તેને હું 2nd Chance સમજી એજ ઉત્સાહ સાથે એ કામ ફરી થી શરૂ કરુ છું." જો હું એમ વિચારીને બેસી જાઉં કે મને એકવાર નિષ્ફળતા મળી તો હું ફરીથી સફળ નહીં શકુ તો ક્યારેય સફળ નહીં જ થાઉ.

જો આપણે મન ના અવરોધ ને પાર કરી લઈએ તો આગળ રસ્તો કે ઉકેલ ચોક્કસ જ મળી રહે.

#અવરોધ

Gujarati Motivational by Hardik Pandit : 111501008
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now