Gujarati Quote in Poem by Nilam Vithlani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સાંજ દરીયા કીનારે,
તુ, હુ અને હીલોળા લતો સાગર😍
આ જ એક સાંજ💕
સુરજ પણ તેના અવનવા રંગો વિખેરી
ને બસ આવજો, કેવાની તૈયારી મા હોય.
બસ આ જ એક સાંજ💕 અને તારો સંગાથ
મંદ મંદ પવન ને,હાથ મા તારો હાથ 💕
ઉછળતાં તંરગો સાથે , તારા ખભા નો સાથ
બસ આ જ એક સાંજ..😍
હીલોળા લેતા હૈયા, સાથે સાગર નો સંગાથ
આંખ થી શરુ થતી,હૈયા સુધી ની સફર
સાથે મૌન નો સંવાદ.
બસ આ જ એક સાંજ 😘
સૂરજ ની વિદાય સાથે, શશી નુ આગમન.
ચાલ ને પ્રીતમ ઘર ભણી જઇઅે,
લઇ ને ભવ ભવ ની સોગાદ.
બસ આ જ એક સાંજ 💕

Gujarati Poem by Nilam Vithlani : 111500967
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now