મારો મિત્ર ચમન અને એની પત્ની માનસિક હોસ્પિટલ ની બહાર મળ્યા.
મેં પૂછ્યું : શું થયું ભાભીજી?
ભાભી : છેલ્લા કેટલાય દિવસો થી તમારા ભાઈ આખો દિવસ બબડ્યા જ કરે છે કે...
દેશની આર્થિક સ્થિતિ બહુજ ખરાબ છે.
બેરોજગારી વધી ગયી છે.
બધી બેંકો બંધ થઈ જશે.
મોંઘવારી એ માજા મૂકી છે.
મેં કીધું : બવ સિરિયસ નથી લાગતું, છતાં પણ બતાવી દયો ડોકટર ને.
થોડા દિવસ પછી ચમન મળ્યો. નિરાશાવાદી ચમન...,.... એકદમ પ્રફૂલ્લિત લાગતો હતો.
મેં પૂછ્યું : ડોક્ટરે કઈ દવા આપી હતી ભાઈ ?
તો ચમને કહ્યું બસ ફક્ત
*"સમાચાર"* વાંચવાની ના પાડી હતી.
🤣😂😂