Gujarati Quote in Motivational by Heena U Pancholi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ પછીના વિવાહ માં સંતુલન નહિ રહેતું જેના વિના જીવી નોતું શકાતું એની જોડે જીવવું અઘરું લાગે છે એકબીજા ની ખામી સાથે સ્વીકાર થતો નથી અે આવોજ હોવો જોઇએ એના કરતા થોડો અલગ એવો વિચાર જ આવતો નથી પેલા થોડો સમય સાથે હોય એટલે એ શું કરી શકે છે તેજ જોયું હોય સતત સાથે રેવાંથી અે શું નથી કરી શકતો અે જોઈ આ પચતું નથી
#સંતુલન

Gujarati Motivational by Heena U Pancholi : 111500043
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now