Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનની મનમાં રહી જતા વાર નથી લાગતી ને સમયને પણ
વહી
જતાં વાર
નથી લાગતી. ...!
શું તારું, શું મારું...?!
કહી દો મનની વાત કોઈને....!
મનનાં અંધારામાં જ ખુદનો આખેટ થતાં વાર નથી લાગતી....!
ગુંચાવ નહી મનમાં ને મનમાં...!
ભટકો નહીં વિટંબણાઓ ના વનમાં...!
અટકો નહીં,
માર્ગદર્શનનો લો સહારો...!
ધાર્યુ તો અહિં
ધણીનું ય થયું નથીં ...!
માનવ જન્મ મેળવીને એય અટવાયો તો...
તો તો તો....
આપણે *સૌ કીસ ખેતકી મૂલી...?!*
અહી સૌની જીંદગી
આમને આમજ છે ઉલ્ઝેલી...!
🌅🌅🌅🌅🌅
ૠતંભરા વિશ્વજીત
ૠત્વિશ્વ

Gujarati Poem by Rutambhara Thakar : 111499953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now