માણસ ને આનંદિત જીવન જીવવા માટે એવા વલખા મારે છે કે આખું જીવન ઉદાસી,ઘર્ષણ બીજા સાથે ,અને મનભેદ મા જ આખું જીવન નીકળી જાય છે પણ એક મિનિટ વિચારો ની ગતિ ને ઉભી રાખી અને વિચાર કરી એ ખરેખર વિચારો માં ઉદાસી આવે એટલે આપણે પણ ઉદાસ થઈ જવાનું !! ના ઉદાસી ને પણ આનંદ ની ક્ષણ માં ફેરવતા શીખીએ 🙏🙏