વિવચેન...
વિવેચન એ એક શાસ્ત્ર છે
વિવેચન એટલે મુક્ત રીતે કહી શકે લેખકની આ ભૂલ છે.
વિવેચન એટલે સંપૂર્ણપણે સાચો ભાવક.
વિવેચન એટલે સારું સાહિત્ય ને આગળ લાવનું કાર્ય કરે
વિવેચન એટલે જે સર્જકની એની સર્જનશકિત તુલના કરતો એ..
વિવેચન એટલે સર્જકની પ્રતિભા વધારે ખીલાવે
વિવેચક એટલે બસ વાહ વાહી માટે વિવેચન ના કરે
આજના યુગમાં સાચું વિવેચન અને સાચો વિવચેક મોટા ભાગે મળે છે.જે સર્જક ને ભાવકરૂપ થઈને સાચો માર્ગ બતાવે છે.આ અનુઆધુનિકયુગમા આપણે અસંખ્ય સર્જકો મળે છે પણ વિવેચનના રૂપે એક સાચો વિવચેક આપણે નહીં મળે...
ગુજરાતીમાં સારું સાહિત્ય આવે એના માટે વિવેચન થવું જરૂરી છે...
તમે જ કહો મારી વાત સાચી છે કે ખોટી...?