બધું જ મળી જાય જીવનમાં...
એવું જરૂરી નથી હોતું.
કોઈના માટે જીવવું જરૂરી છે...
પણ કોઈના પર મરવું જરૂરી નથી હોતું.
ભવિષ્યનો વિચાર કરીને આગળ વધવું જરૂરી છે...
પણ ભૂતકાળને ભૂલી જવું એ જરૂરી નથી હોતું.
મંઝિલ મેળવવા મેહનત જરૂરી છે...
પણ મંઝિલ નહીં જ મળે એ વિચારવું જરૂરી નથી હોતું.
મળશે અનેક અજાણ્યા જેને જાણવું જરૂરી છે...
પણ અજાણ્યાને સમજવું જરૂરી નથી હોતું.
INSTAGRAM | @s_i_y_u_05
To Be Continue...