મારી પાસે ગામડાંના એક અસીલ આવ્યાં હતાં પોતાની પત્નીથી ત્રાસીને છૂટાછેડા લેવાં માંગતા હતાં. બહુ જ સમજાવ્યું, કાઉન્સિલ કર્યું છતાં માન્યા નહિ...સતત એક સવાલ કરે...
તમે મને મારી #બાયડી થી ક્યારે છૂટાછેડા અપાવશો ?
આ મગજ ચક્કરમાં પડી ગયું લોકો પોતાની પત્નીને #બાયડી શા માટે કહેતા હશે...?
તમે પણ વિચારજો આ #બાયડી શબ્દનો ઉદ્દભવ કેવી રીતે થયો ?