સામાન...
મારા ઘરમાં કોઈ સામાન મૂકી ગયું
નાના હૃદયમાં આખું દિલ મૂકી ગયું
જ્યાં સુધી તારી હયાતી છે ત્યાં સુધી સચવાઈ જશે
અને તારા ગયા પછી તારો સામાન અહીં સંઘરાય જશે
ના, તારા સામાન નો કયારેય ભાર નથી લાગ્યો
પણ હવે તારા ન હોવાનો વજન મને અને સામાન બંને ને લાગે છે....
આપણે સાથે ભેગો કરેલો સામાન મને રોજ જીવાડે છે
પણ તારા ગયા પછી એ સામાન મને રોજ જગાડે છે...
- jaydev purohit
#સામાન