Gujarati Quote in Quotes by Hardik Pandit

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સામાન કહો સંપત્તિ કહો કે મૂડી કહો, આપણ ને દરેક નાનીમોટી વસ્તુઓ નો મોહ હોય છે.

સરહદ પર દરેક સૈનિક માટે તેનો દેશ જ તેનો પરિવાર હોય છે. તેમના મનમાં કોઈ વસ્તુ નો મોહ નથી હોતો. તેઓ કોઈપણ સામાન કે સગવડ ની અછત થી બેચેન કે પરેશાન નથી થઇ જતાં.

જેટલુ હોય તેનાથી જ ચલાવી લઈ ને પણ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતા. આપણે તેમની તોલે તો ના જ આવીએ પણ તેમની જેમ આેછા સામાન અને ઓછી સગવડ સાથે રહેવાનો પ્રયત્ન તો કરી જ શકીએ.

એમ પણ કોરોના એ આપણ ને સમજાવી તો દીધુ જ છે કે આપણી જરૂરિયાતો ઓછી હોય છે અને ઈચ્છાઓ વધારે.

#સામાન

Gujarati Quotes by Hardik Pandit : 111498740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now