Gujarati Quote in Thought by Dhvani Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કોને કહેવાય...???????

પ્રેમ એને ના કહેવાય,
જેની સાથે આખો દિવસ વાતો થાય...

પ્રેમ એને ના કહેવાય,
જેને Love You, Miss You કહીએ...

પ્રેમ એને ના કહેવાય,
જેની સાથે આપણે ફક્ત હરવા ફરવા સાથે રહીએ...

પ્રેમ એને ના કહેવાય,
જેની સાથે આપણે Romance કરીએ...

પ્રેમ એને ના કહેવાય,
જેની સાથે આપણે જરુરીયાત મુજબ રહીએ...

પ્રેમ તો એને કહેવાય,
જેની સાથે દિલનો સબંધ હોય જે હંમેશા તમારા માટે કંઈ પણ કરી શકે.
ટુંકમાં કહું તો સુખમાં નહીં પણ જે દુઃખમા હંમેશા તમારો સાથ આપે એજ સાચો પ્રેમ.....

બાકી તો લખવા માટે ઘણું બધું છે...
સમજાય તો વંદન ના સમજાય તો અભિનંદન 🙏

Dhvani Patel...💐

Gujarati Thought by Dhvani Patel : 111498264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now