Gujarati Quote in Religious by Purvi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુ આજ્ઞા, ગુરુ ઉપાસના
ગુરુ રુચિ, ગુરુ ભક્તિ
ગુરુ દ્રઢ આશરો,
એે જ ગુરુ પુજન

ગુરુ તારું શરણું જાણે એે
આસમાન ની છાયા,
પંખી બની ઉડયા કરું
ખુલ્લા આસમાન માં

ગુરુ તું જ જ્ઞાન ,ભક્તિ ને વૈરાગ્ય
નો ખજાનો અમૂલ્ય
પ્રભુ પ્રાપ્તિ નો માર્ગ તું
મુજ જીવન નો તારણ તું

ગુરુ ની પ્રભુ ભક્તિ અનુપ જાણે
આસમાની રંગ માં ભગવો રંગ
ચડ્યો ને ખીલ્યો સંધ્યા રંગ.

#આસમાની

Gujarati Religious by Purvi : 111498161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now