કર્તવ્ય - એક બલિદાન માં મેધા નો સફર હવે ખરા ટ્રેક ઉપર જવા માટે તૈયાર છે , શું તમે આ સફર ના ભાગીદાર થવા માટે તૈયાર છો ? મેધા નું કર્તવ્ય હવે અઠવાડિયા માં બે વાર એટલે કે સોમવાર અને બુધવાર એ આપના સુધી પોહચી જશે. તો તમે તૈયાર છો ને આવતી કાલ થી મેધા ના નવા સફર ના સાક્ષી બનવા.
કર્તવ્ય - એક બલિદાન ભાગ - 6
plz keep supporting