દરેક સબંધ એ ભરોસા ઉપર જ હોય છે.
શિષ્ય ને ગુરુ ઉપર વિશ્વાસ હોય છે, જે શીખવશે તે સાચું જ હશે. અને ગુરુ ને શિષ્ય ઉપર...
તેવી જ રીતના જીવન માં બે વસ્તુ ખુબ જ મહત્ત્વ ની છે,
તમે કોના ઉપર ભરોસો કરો છો, અને કોઈએ તમારા પર મુકેલા ભરોસા ને તમે કેટલો સમય સાર્થક કરો છો.