#આસમાની
આસમાની રંગની પીંછી પકડી તે તો રંગોળી પુરી તે તો મેઘધનુષી રંગોની
શાંતિ શીતળતા નો લાવે છે સંદેશ તું
સાથે આપે છે વિશાળતા તણો મંત્ર
વાદળના વરસ્યા પછી નિર્મળતા જો
આવે માનવ હૃદયમાં તો થાય નવનિર્માણ

Gujarati Poem by Shree...Ripal Vyas : 111497012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now