દરિયામાં પણ દર્દને તકલીફોનું તોફાન હોય છે
આસમાની આકાશથી સતત તે તપતો હોય છે

તે દર્દથી વ્યથીત થઈ ઘુંગવાટતો હોય છે
ને પોતે બાષ્પ થઈ આજીજી કરતો હોય છે

#આસમાની

Gujarati Poem by Ashvin Sutariya : 111497010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now