એક સાવ સાદી પણ ગહન વાત,
... કે જ્યાંથી આપણને બોધપાઠ મળે તે આપણા ગુરુ.
એ પછી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સ્થળ -- કોઈ પણ હોઇ શકે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે આવા સેંકડો ગુરુસ્તોત્રને શત્ શત્ વંદન.🙏

Gujarati Thought by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111496982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now